Thu. Mar 4th, 2021
             


રાજકોટ શહેર તા.૧૯/૨/૨૦૨૧ ના રોજ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ એહમદની સુચનાથી તથા D.C.B પ્રવિણકુમાર મીણા અને મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આગામી મહાનગપાલિકાની ચૂંટણી ભયમુકત અને શાંતીપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને હેતુંથી રાજકોટ શહેર ઝોન-૧ વિસ્તારમાં આવેલ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન, બી-ડીવીઝન પોલીસ સ્ટેશન, ભકિતનગર પોલીસ સ્ટેશન, થોરાળા પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, પ્ર.નગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ-૨(યુની.) પોલીસ સ્ટેશન, માલવીયાનગર પોલીસ સ્ટેશન, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરીયા ડોમીનેશન / ફલેગ માર્ચ, પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ મથકના P.I P.S.I સહિતનો સ્ટાફ જોડાયો હતો. જેમાં કુલ-૩૨ વાહનો સાથે ડ્રોન કેમેરા વડે એરીયા નીરીક્ષણ કરી તમામ વિસ્તારના કીટીકલ બુથની વિઝીટ તથા હીસ્ટ્રીશીટર તથા M.C.R શખ્સો અને ટપોરીઓ તથા નાશતા આરોપીઓ, બુટલેગરો, તડીપાર ઈસમો અને માથાભારે શખ્સોને ચેક કરી તેઓ ઉપર અંકુશ રાખવા તેમના ઘરો ચેક કરવામાં આવેલા હતાં.*
રાજકોટ શહેર આગામી મહાનગરપાલિકાની ચૂંટણીલક્ષી ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ હોય.
રાજકોટ શહેર તા.૧૯/૨/૨૦૨૧ ના રોજ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ એહમદની સુચનાથી તથા D.C.B પ્રવિણકુમાર મીણા અને મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આગામી મહાનગપાલિકાની ચૂંટણી ભયમુકત અને શાંતીપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને હેતુંથી રાજકોટ શહેર ઝોન-૧ વિસ્તારમાં આવેલ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન, બી-ડીવીઝન પોલીસ સ્ટેશન, ભકિતનગર પોલીસ સ્ટેશન, થોરાળા પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, પ્ર.નગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ-૨(યુની.) પોલીસ સ્ટેશન, માલવીયાનગર પોલીસ સ્ટેશન, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરીયા ડોમીનેશન / ફલેગ માર્ચ, પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ મથકના P.I P.S.I સહિતનો સ્ટાફ જોડાયો હતો. જેમાં કુલ-૩૨ વાહનો સાથે ડ્રોન કેમેરા વડે એરીયા નીરીક્ષણ કરી તમામ વિસ્તારના કીટીકલ બુથની વિઝીટ તથા હીસ્ટ્રીશીટર તથા M.C.R શખ્સો અને ટપોરીઓ તથા નાશતા આરોપીઓ, બુટલેગરો, તડીપાર ઈસમો અને માથાભારે શખ્સોને ચેક કરી તેઓ ઉપર અંકુશ રાખવા તેમના ઘરો ચેક કરવામાં આવેલા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *