Sun. Feb 28th, 2021
             

રાજ્ય પોલીસ વડા(DGP)આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ યોજી 23મી જાન્યુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધીના 25 દિવસ દરમિયાન પોલીસે કરેલી કોવિડ-19ની કામગીરીની જાણકારી આપી હતી.રાજ્ય પોલીસ વડા(DGP)આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ યોજી 23મી જાન્યુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધીના 25 દિવસ દરમિયાન પોલીસે કરેલી કોવિડ-19ની કામગીરીની જાણકારી આપી હતી. આ સાથે જ આગામી ચૂંટણીમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થા અંગે જાણકારી આપી હતી. 25 દિવસમાં પોલીસ 70 હજાર લોકો સામે કાર્યવાહી કરી 3,364 ગુના દાખલ કર્યા હતા. આ દરમિયાન 17,935 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 7 કરોડની દંડ વસૂલાત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *