સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ ૪૩૫ અંક ઘટ્યો નિફ્ટી ૧૫૦૦૦ ની નીચે બંધ રહ્યા.ભારતીય શેરબજારઓ સપ્તાના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યા હતા.સેન્સેક્સ ૪૩૫ અંક ઘટીને ૫૦૮૮૯ પર બંધ રહ્યો હતો .નિફ્ટી ૧૩૭ અંક ઘટીને ૧૪૯૮૧ પર બંધ રહ્યો હતો .

સેન્સેક્સ પર ongc ,sbi ,બજાજ ઓટો સહિતના શેરો ઘટી ને બંધ રહ્યા હતા. જો કે reliance ,ઇન્ડુસબેન્ક ,hul ,ntpc ,સહિતના શરે વધી ને બંધ રહ્યા હતા .
શેર મર્કેટ રિપોર્ટર: કૃણાલ પટેલ,વડોદરા
