Sun. Feb 28th, 2021
             

સ્વરાજ્યની ચૂંટણી અંતરગત રાજુલા તાલુકા ની વાવેરા તાલુકા પંચાયત સીટ ના મધ્યસ્થ કાર્યાલય ના સુભારંભ અને જાહેર સભા યોજાય આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પીઠાભાઈ નકૂમ મનુભાઇ ધાખડા હરસુરભાઈ લાખનોત્રા વનરાજ ભાઈ વરૂ વિરભદ્રભાઈ ડાભીયા , સંજયભાઈ ધાખડા શુકલભાઈ , ડૉ હાથીબાપુ વાવેરા સરપંચ ભાક્ષી સરપંચ દીપડિયા સરપંચ તથા સર્વે સમાજ ના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા કનુભાઈ ધાંખડાની અખબારી યાદીમાં જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *