Sat. Mar 6th, 2021
             

કોડીનાર ઘાટવડ ગામ માં ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી છાનો ચોક્ત થી મનાવામાં આવી.
જેમાં જાગ્રત શા બાબા યંગ કમેટી તરફથી પ્રોગ્રામ મનાવામાં આવ્યો હતો તેમાં કોડીનાર મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ સબ્બીર ભાઈ સેલોત તથા ઘાટવડ સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ આદમ ભાઈ પટેલ તથા અન્ય આગેવાનો એ હાજરી આપી હતી સાંજે 4 વાગે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું ઝુલુસ માં સમસ્ત મુસ્લિમ સમાજ બહોળી સખ્યાં માં જોડાણા હતા અને સાંજે ન્યાજ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને રાત્રે મહેફીલે મિલાદ નો પ્રોગ્રામ અલ મદીના મસ્જિદ માં રાખવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *