Thu. Mar 4th, 2021
             

ગુજરાતમાં ભાજપ માટે અમદાવાદ, સુરત, વડોદરા બાદ ભાજપ માટે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર બાદ Jamnagar પાલિકા પણ અતિ મહત્વની માંનવામાં આવે છે.જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 16 વોર્ડમાં 48 બેઠકો આવેલી છે. જેમાં પણ વર્ષ 2015ની ચુંટણીમાં 48 બેઠકમાંથી ભાજપને કુલ 48 બેઠકો મળી હતી. જયારે કોંગ્રે સને કુલ 16 બેઠકો મળી હતી. જો કે આ વખતે સૌરાષ્ટ્રમાં એનસીપી અને આમ આદમી પાર્ટીના સ્થાનિક રાજકારણમાં પ્રવેશના લીધે ચુંટણી પરિણામો પણ તેની અસર જોવા મળી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *