ફતેપુરા તાલુકાના પંચાયત 26 સુખસર ગામ પાસે આવેલા મકવાણાના વરુણા ગામે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ધ્વારા અધ્યક્ષ સ્થાને તાલુકાની ઉમેદવાર સીટની સભાનું ભારે જોરદાર તરીકે આયોજન કરવાંમાં આવ્યુ જ્યાં ભારિ માત્રામાં ભાજપ ના કાર્યકર્તા ઓ પણ ઉપસ્થીત હતાં.
Post Views: 379 આજે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાગી લગાવીને જોવા મળ્યા હતા. સવારે 7થી 8 વાગ્યામાં એટલે પહેલા એક કલાકમાં અમદાવાદમાં અને […]