Tue. Mar 9th, 2021
             

રાજકોટ શહેર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ અનુસંધાને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સ્થળ પર પેટ્રોલિંગ કરેલ.

રાજકોટ શહેર તા.૨૧/૨/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ અનુસંધાને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ નાઓએ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી વોર્ડનં-૧૬ માં આવેલ અતિસંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત કરી. સ્થાનિક સ્વરાજ ચુંટણી માં કોઈ અનીછીય બનાવ ન બને તે હેતુ થી રાજકોટ પોલીસ કમિશનર જાતે સ્થળ પર જઈ ખાસ મુલાકાત લીધેલ હોય. પોલીસ બંદોબસ્ત ,૧૦૦ મીટર એરીયા , સોશિયલ ડિસ્ટન્સ જાળવણી વિગેરે બાબતોની ખરાઈ કરી જરૂરી માર્ગદર્શન તથા સૂચના આપેલ હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *