સમગ્ર રાજ્ય માં ચુંટણી નો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય ના બહુ ચર્ચિત ગોધરા નગર પાલીકા ની પણ ચુંટણી થઈ રહી છે ત્યારે ગોધરા શહેર માં અનેક ઉમેદવાર મેદાન માં ઉતર્યા છે ત્યારે ગોધરા ના સામાજીક શેત્રે નામ ધરાવતા અને હરહંમેશ લોકો ની સેવા કરતા તેમજ અનેક પ્રકાર ના સામાજીક કામો કરતા ઉસ્માનગની દુલ્લી મેદાન માં ઉતર્યા છે.
ત્યારે લોકો ના મત મુજબ વોર્ડ નં ૯ માં ઉસ્માનગની દુલ્લી તેમજ ઈદરીસ દરગાહી તેમજ અકરમ પટેલ આ ત્રણ વચ્ચે ત્રીપાંખીયા જંગ થાય તેવું લાગી રહ્યુ છે પરંતુ આ ત્રણ માં ઉસ્માનગની દુલ્લી બાજી માળે તેવી લોકચર્ચા સમગ્ર વોર્ડ માં વ્યાપી ગઈ છે
અહેવાલ: મેહફુઝ હસન,ગોધરા