અમરેલી
આજ રોજ અમરેલી જીલ્લા ના તાલુકા ના મોટા બારમણ ગામે આર્મિ ની ટ્રેનિંગ પુર્ણ કરી માદરે વતન પરત ફરતા આર્મી મેન રાઠોઙ કૌશીકભાઇ વીનુભાઈ તેમજ જોલાપર.(રાજુલા) ગામ ના આર્મી મેન રાહુલભાઈ પરમાર ફરતા મોટા બારમણ ગામે નીલ.માધવ માધ્યમિક સ્કુલ થી લઈ ને આખા ગામ મા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારે આજુ બાજુ ગામ ના બહોળી સંખ્યા મા યુવાનો-ભાઈઓ માતાઓ વડીલો હાજર રહ્યા હતા તેમજ સામાજિક-રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા તેમજ આર્મી ના બન્ને જવાનો ને શુભેચ્છાઓ પાઠવી હતી