સપ્તાહના પહેલા દિવસે શેરબજાર માં મોટો કડાકો નોધાયો છે .કોરોના ના કેસ વધતા શેરબજારના રોકાણકારોની ચિંતા વધી છે .સેન્સેક્સ ૧૧૪૫.૪૪ ઘટીને ૪૯૭૪૪.32 પર બંધ રહ્યો હતો .નિફ્ટી ૩૦૬.૦૫ ઘટીને ૧૪૬૭૫.૭૦ પર બંધ રહી હતી .નિફ્ટી માં ઘટાડો થયેલ શેર માં ITC ,BAJAJ -AUTO ,M&M સહિત ના શેરો ઘટી ને બંધ રહ્યા હતા .

