Thu. Mar 4th, 2021
             

ભરુચ LCB દ્વારા શહેરના સાબુગઢ પાસેથી જુગાર રમતા ૦૬ જુગારીઓને ઝડપી પાડવામા આવીયા હતા.

 

પકડાયેલ આરોપીઓના નામ-

( ૧ ) જીગ્નેશભાઇ પુનમભાઇ રાણા રહે.મકાન નં.એ / ૪૭ અંબીકાનગર ત્રીમુર્તી હોલ પાસે શક્તીનાથ તા.જી.ભરુચ ( ૨ ) વિરલભાઇ રામચંદ્રભાઇ સીરસવા રહેશટા તળાવ ગડરીયાવાડ તા.જી.ભરુચ ( 3 ) ફાલગુનભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ રહે.સોન તલાવડી ઝુપડપટ્ટી તા.જી.ભરુચ ( ૪ ) રાકેશભાઇ સીયારામ ચૌધરી રહે મકાન નં ૨ મહાવીરનગર સોસાયટી મોદીપાર્કની બાજુમાં તા.જી.ભરુચ મુ.રહે.છપરા જીલ્લા પોધીયા ગામ થાણા ખોપા ( બીહાર ) ( ૫ ) રાહુલભાઇ મધુભાઇ સીરસાડ રહે.સાબુગઢ આવાસ જે.બી.મોદીપાર્કની સામે તા.જી.ભરુચ ( ૬ ) ક્રિષ્ણામુર્તી ધનપાલ નાયડુ રહે.લાહોરી ગોડાઉન નવી વસાહત સિવિલ હોસ્પીટલ સામે તા . જી.ભરૂચ

 

કબજે કરેલ મુદ્દામાલ

( ૧ ) અંગ ઝડતીના રોકડા રૂ . 40,000 /-( ૨ ) દાવ ઉપરના રોકડા રૂપીયા 9,090 /-( ૩ ) મોબાઇલ ફોન નંગ -૪ કિં.રૂ 25,000 /-મળી કુલ કિં.રૂ .74,090 /-

 

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ :-

 

▪️પો.સ.ઇ.:- એ .એસ .ચૌહાણ હે.કો.:- અજયભાઇ,સંજયદાન હિતેષભાઇ.જયેંદ્રભાઇ.પો.કો.મહીપાલસિંહ.શ્રીપાલસિંહ.વિશાલ વેગડ એલ.સી.બી ભરુચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *