Sat. Mar 6th, 2021
  • વોર્ડ નં-13માં ભાજપના 3 ઉમેદવાર અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય
21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. જેમાં 11 બેઠક પર ભાજપ આગળ અને 6 બેઠક પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં-16માં બે બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. જ્યારે ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત થઈ છે. ​​​​​વોર્ડ નં-13માં 3 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *