Tue. Mar 9th, 2021
             

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની (AMC ELECTION) ની ગત  રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 42.51 ટકા મતદાન થયું હતુ. ગુજરાત કોલેજ અને એલ.ડી એન્જિનિયરિંગ કૉલેજ ખાતે મતગણતરી  કરવામાં આવી રહી છે.અમદાવાદ મ્યુનિ.કોઓર્પોરેશન ચૂંટણીમાં 48 વોર્ડની 191 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી જેમા ભાજપ 191,કોંગ્રેસ 188 અને અન્ય પાર્ટીના ઉમેદવારો મળીને કુલ 773 ઉમેદવારોના ભાવિનો આજેઆજે ફેંસલો (AMC ELECTION RESULT) જાહેર થશે.

અમદાવાદમાં પોલિસ ભાજપ કાર્યકરો  વચ્ચે માથાકુટ થઈ હતી.પુર્વ કોર્પોરેટર બિપિન સિક્કાની પોલિસ સાથે માથાકુટની ઘટના સામે આવી છે. મતગણતરી કેન્દ્રમાં જવા માટે બોલચાલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *