ગુજરાતની 6 મહાનગરપાલિકા ચૂંટણીનો આજે પરીણામ દિવસ છે. સવારે 9 વાગેથી અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,જામનગર અને ભાવનગરમાં મતગણતરી શરૂ થઈ. અમદાવાદમાં એલ.ડી એન્જિરિયરિંગ કૉલેજ અને ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી થઈ. શરૂઆતમાં જે વલણ જોવા મળી રહ્યા છે તે ભાજપને જંગી લીડ મળી રહી છે.

અમદાવાદમાં મહાનગરપાલિકા ચૂંટણી નું પરીણામ
પક્ષ લીડ જિત કુલ બેઠક
BJP 58
કોંગ્રેસ 4
AAP 0
AIMIM 2
બિન હરિફ બેઠક 1
કુલ બેઠકો 192
અમદાવાદમાં 48 વોર્ડની કુલ 192 બેઠકો છે.બહુમત માટે 97 બેઠકોની જરૂર છે.
