રોહિત દરજી.સુખસર

જાણવા મળેલ વિગતો પ્રમાણે ફતેપુરા તાલુકાના સુખસર ગામ પાસે આવેલ મકવાણાના વરુણા નજીક હાઈવે માર્ગના પુલ પાસે આજ રોજ 5 વાગે ના અરસાસુધીમાં મંદસોરથી આવતી પશુઓ માટે દાણ ભરીને મોરબી જતી ટ્રક નં આર.જે- 09.જીઈ 1836 સંતરામપુર હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે સામેથી અચાનક બેફામ સ્પીડમાં ફોરવ્હીલ વાળાને બચાવા જતા ડ્રાઈવરનો ટ્રક પરથી કાબુ ગુમાવતા પલટી થઈ હતી અને સામે આવતો ફોરવ્હીલ  વાહન ચાલક ભાગી છુટીયો હતો. આમા ટ્રક ડ્રાઈવર અને તેના કન્ડક્ટર નો નસીબરુપે આબાદ બચાવ થયો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.