ગીર ગઢડા તાલુકાના સાણાવાકયા ગામે ચાર દિવસ પહેલા બનેલી ઘટનાને લઇને ઉના પોલીસ સ્ટેશનમાં પી.આઈ ચૌધરી સાહેબ ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

 

અસામાજિક તત્વો દ્વારા એક નવજાત શિશુને બોરડી ના કાંટાળી જાળીમાં ફેંકી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્યાં ના સ્થાનિક લોકો અશોકભાઈ બારૈયા, જયસુખભાઈ વાઘેલા, દિવાળીબેન ખસિયાં જેતુભાઈ મકવાણા દ્વારા બાળકને જાળી માંથી બહાર કાઢવામાં આવ્યું અને ઉનાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલ વાઘેલા સાહેબ બાળકને સારવાર અર્થે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. ત્યારબાદ બાળકની તબિયત વધારે ગંભીર જણાતા જૂનાગઢ સરકારી હોસ્પિટલ માં રીફર કરવામાં આવ્યું

 

જેને લય ને આજરોજ અમરેલી જિલ્લા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને કલ હમારા યુવા સંગઠનના મહિલા પ્રમુખ કાજલબેન બારૈયા દ્વારા ઉના પોલીસ સ્ટેશનમાં પી આઈ ચૌધરી સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. અને અપીલ કરવામાં આવી કે બાળકને યોગ્ય ન્યાય મળી રહે ત્યાં સુધી કાજલબેન બારૈયા એ દાવો કર્યો છે કે તે બાળકને ન્યાય અપાવી ને રહસે.

 

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.