સંજેલીથી રાજસ્થાન જતા કપાસ ભરેલો ટેમ્પો ભમણ ઘાટમાં કાળમુખી વળાંકમાં ગુલાંટ ખાઈ ગયો. સંજેલીના ભામણ કાળમુખી વળાંકમાં મોટાભાગે અકસ્માત સર્જાય છે.
Post Views: 8 પ્રતિનિધિ સંજેલી મહેન્દ્ર ચારેલ સંજેલી માર્કેટમાંથી કપાસ ભરેલો ટેમ્પો રાજસ્થાન લઈ જવાતો કાળમુખી ભામણ ગામના વળાંકમાં પલટી…