દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ક્રીપ્ટોકરન્સી ખોટા વર્ગના હાથમાં જાય નહી તેના માટે લોકતાંત્રિક દેશોએ સહયોગ કરવો જોઈએ એવી વાત કરી હતી. બીજી તરફ, ક્રીપ્ટોકરન્સી દેશના અર્થતંત્ર અને નાણકીય સીસ્ટમ માટે જોખમી હોવાનું વલણ ધરાવતી રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનું સત્તાવાર ડીજીટલ ચલણ લોન્ચ કરવા માટેના સંકેત આપ્યા છે. સિડની ડાયલોગમાં ડીજીટલ […]
છેલ્લા 3 દિવસથી સતત ઘટાડા બાદ આજે શુક્રવારે શેર માર્કેટની શરૂઆત ખૂબ જ સકારાત્મક જોવા મળી છે. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ અને એનએસઈની નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 341.76 પોઈન્ટ એટલે કે, 0.57 ટકાના વધારા સાથે ખુલ્યો હતો અને ફરી એક વખત 60 હજારના સ્તરની નજીક પહોંચી ગયો હતો. સવારના ઉઘડતા બજારે […]
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર નરમ પડતા બાદ દેશમાં એવિએશન ક્ષેત્રમાં જાનમાં જાન આવી હોય તેમ લાગી રહ્યું છે. કોરોના પ્રોટોકલનું પાલન કરતા ડોમેસ્ટીક અને વિદેશી ફ્લાઇટ સેવાઓ શરૂ થઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે એરલાઇન કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવી ઑફર્સ લાવી રહી છે. આમાં એક ઓફર સ્પાઇસજેટની છે. તમે EMI પર સ્પાઈસ […]
બ્યુટી ઈ-કોમર્સ કંપની Nykaa IPO ની જબરદસ્ત સફળતાને કારણે, તેના પ્રમોટર ફાલ્ગુની નાયરને ચારે બાજુથી પ્રશંસા મળી રહી છે. Nykaa ની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures Ltd ને શેરબજારમાં શાનદાર લિસ્ટિંગ મળ્યું છે અને તેના કારણે ફાલ્ગુની પણ અમીર બની ગઈ છે. તે હવે સમૃદ્ધિની હરોળમાં બાયોકોનના કિરણ મઝુમદાર શૉ, હેવેલ્સના અનિલ રાય ગુપ્તા જેવા […]
CBIએે ૧૫૦૦૦ કરોડથી વધુની રકમના બાઇક બોટ કૌભાંડની તપાસ માટે એક FIR દાખલ કરી છે. આ કૌભાંડ હીરા વેપારીઓ સાથે સંકળાયેલા પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસથી પણ મોટું કૌભાંડ છે. FIRમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ સ્થિત બાઇક બોટના મુખ્ય મેનેજમેન્ટ ડાયરેક્ટર સંજય ભાટીએ ૧૪ અન્ય લોકોની સાથે મળીને દેશના રોકાણકારો સાથે કુલ […]
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટે) કહ્યું કે આભૂષણ ઉદ્યોગ મહામારીના કારણે મંદીમાંથી ઉભુ થયું છે. કેટે એક નિવેદનમાં કહ્યું કે ધનતેરસ પર દેશભરમાં લગભગ 75 000 કરોડ રુપિયાનું વેચાણ થયુ. લગભગ 15 ટન સોનાના આભૂષણોનું વેચાણ થયુ. કેટે જણાવ્યું છે કે આમાં દિલ્હીમાં 1000 કરોડ રુપિયા, મહારાષ્ટ્રમાં લગભગ 1500 કરોડ રુપિયા, ઉત્તર પ્રદેશમાં લગભગ […]
જો તમે ધનતેરસ કે દિવાળીના અવસર પર સોનું ખરીદવા માંગતા હોવ તો તમારા માટે ડિજિટલ સોનું સારો વિકલ્પ બની શકે છે. ગૂગલ પે, પેટીએમ, ફોનપે સહિત ઘણા એવા પ્લેટફોર્મ છે જ્યાંથી તમે માત્ર રૂ.1 માં ડિજિટલ સોનું ખરીદી શકો છો. તે ભૌતિક સોનાથી સંપૂર્ણપણે અલગ છે. ભૌતિક સોનામાં, તમે જ્વેલર્સની દુકાનમાંથી સોનું ખરીદી શકો છો […]
આજથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેની સીધી અસર રોજિંદા જીવન પર પડશે. નવા નિયમોનાં અમલ સાથે નાણાકીય, બેંકિંગ અને શેરબજાર સંબંધિત નિયમોમાં ફેરફાર થશે. ઓટો ડેબિટ, બેંકોની ચેક બુક, દારૂનું વેચાણ વગેરે સંબંધિત નિયમો છે.આજથી એટલે કે 1 લી ઓક્ટોબરથી, બેંકથી લઇને રોજિંદા જીવનથી જોડાયેલા ઘણા નિયમો બદલાશે. આ ફેરફારોની અસર સામાન્ય માણસનાં જીવન […]
કોરોના વાયરસ મહામારીની સાથે સાથે દેશ અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધવાના કારણે જીવન જરરઉઈય જરૂરિયાતની વસ્તુઓનાં ભાવમાં વધારો આવ્યો છે. એવામાં મોદી સરકાર પાસેથી આશા હતી કે આજે પેટ્રોલ ડીઝલની કિંમતો પર કોઈ નિર્ણય લેવામાં આવશે. છેલ્લા ઘણા દિવસથી અટકળો હતી કે આજે GSTની કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ અને […]