શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ક્રૂઝ નાર્કોટિક્સ કેસમાં જામીન મળ્યાને અને ક્લીનચીટ મળ્યાને ઘણા મહિના થઈ ગયા છે. તેમજ ઓક્ટોબર 2021માં મુંબઈમાં ક્રુઝ શિપ પર દરોડા પછી કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આર્યન ખાનનું નામ આપવામાં આવ્યું ન હતું. આપને જણાવી દઈએ કે, હવે આ કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ આર્યન ખાને […]
બોલીવુડ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી, જેમણે કાશ્મીરી પંડિતો પર અત્યાચારની પીડા ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ દ્વારા બધાની સામે લાવી, તેઓ હંમેશા તેમના સ્પષ્ટ વક્તવ્ય માટે જાણીતા છે. આજે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે. વિવેક અગ્નિહોત્રીએ તો રાહુલ ગાંધીને મૂર્ખ કહ્યા છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું છે કે ઈડિયટ રાહુલ ગાંધી એવા […]
હાલમાં જ બોલીવુડના લવેબલ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં જ માતા-પિતા બનવાના છે. આલિયા ભટ્ટે આજે સવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આ ખુશખબરી જાહેર કરી છે. આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને પોતે ગર્ભવતી હોવાના સમાચાર આપ્યા છે. તસવીરમાં જોઈ શકાય છે કે, આલિયા ભટ્ટ હોસ્પિટલના બેડ […]
પેલી કહેવત તો તમે સાંભળી જ હશે કે, નજર હટી દુર્ઘટના ઘટી. રોડ અકસ્માત માટે હંમેશાં આ લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે. આને દર્શાવતો એક વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ચાલતા ચાલતા અચાનક એક સ્કૂટી સ્લિપ થઇ જાય છે, પરંતુ પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ સ્કૂટી પર પાછળ બેસનારી મહિલા […]
સાઉથ સુપરસ્ટાર નાગ ચૈતન્યે ગયા વર્ષે સામંથા રુથ પ્રભુને ડિવોર્સ આપ્યા હતા. હાલમાં જ એવી ચર્ચા થઈ રહી છે કે ચૈતન્ય ફરી એકવાર પ્રેમમાં પડ્યો છે. નાગ ચૈતન્ય ‘મેડ ઇન હેવન’ ફૅમ એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા સાથે જોવા મળ્યો હતો. બંને ખાસ્સા સમય સુધી એકબીજાની કંપની એન્જોય કરી હતી. નાગ ચૈતન્યે તાજેતરમાં જ હૈદરાબાદમાં નવી પ્રોપર્ટી […]
લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં પ્રોડ્યૂસર અસિત મોદીએ પણ કન્ફર્મ કર્યું હતું કે શોમાં દિશા વાકાણી પરત ફરશે નહીં. નવાં દયાભાભી જોવા મળશે. દયાભાભીના રોલ માટે ઓડિશન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે ચર્ચા છે કે નવાં દયાભાભી ફાઇનલ કરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી 2017થી સિરિયલમાં જોવા […]
બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. રણબીરે શિવાનો તથા આલિયાએ ઈશાનો રોલ ભજવ્યો છે. રણબીર પાસે એક શક્તિ છે અને તે આ શક્તિથી દુનિયાને ખરાબ શક્તિઓથી બચાવી શકે છે. ફિલ્મમાં VFX જબરજસ્ત છે. રણબીર-આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય પણ છે. […]
સુશાંત સિંહ રાજપૂત એ કલાકાર જેના ચહેરાની સ્મિતથી તેમના લાખો-કરોડો ફેન્સના હ્રદયમાં ઠંડક પહોંચતી હતી. સુશાંતે ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીથી જ પોતાની એક્ટિંગ સ્કિલસ અને સ્ક્રિન પ્લેથી લોકોના મનમાં પોતાની જગ્યા બનાવી હતી. અને ટેવીવિઝન ઈન્ડસ્ટ્રીનો આ સિતારો જોત જોતામાં 70 એમએમના પડદા પર છવાયો હતો. આ સિતારો 14 જૂન 2020ના રોજ તૂટી પડ્યો. તેમના ફેન્સ દિલને […]