ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ પહોંચ્યા બાદ તમામ ખેલાડીઓને એક બીજા થી મળવાને લઇને પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે પ્રતિબંધ ત્યાંના ક્વોરન્ટાઇન નિયમ મુજબ પાળવામાં આવી રહ્યો છે. ટીમ ઇન્ડીયા સાઉથમ્પ્ટમન ની હોટલમાં રોકાણ માટે પહોંચતા જ આ નિયમને લાગુ કરી દેવામાં આવ્યો છે. ટીમ ઇન્ડીયા ક્વોરન્ટાઇનના આકરા નિયમમાં 3 દિવસ રહ્યા બાદ ટીમ ના ખેલાડીઓ […]
ધોની IPL માં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની કેપ્ટનશીપ નિભાવી રહ્યો છે. હાલમાં IPL 2021 ને કોરોના સંક્રમણને લઇને સ્થગીત કરી દેવામાં આવી છે. આવામાં ધોની પોતાના રાંચી સ્થિત ફાર્મ હાઉસમાં મોટા ભાગનો સમય ગાળી આનંદ લેતો રહે છે. ભારત ના સૌથી સફળ ક્રિકેટ કેપ્ટનમાંથી એક એમએસ ધોની ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધી […]
ટોક્યો જાપાનની ટેનિસ સ્ટાર ખેલાડી નાઓમી ઓસાકા 2018માં ત્યારે ચર્ચામાં આવી. જ્યારે તેણે સેરેના વિલિયમ્સને હરાવીને યૂએસ ઓપનનું ટાઈટલ પોતાના નામે કર્યું. ચાર મહિના પછી તેણે બીજું ગ્રાન્ડસ્લેમ જીત્યું જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપન પર કબ્જો કર્યો. બે ગ્રાન્ડસ્લેમ જીતનારી તે જાપાનની પહેલી ખેલાડી બની. made history by earning 55.2 million in 12 months ઓસાકાએ છેલ્લાં 12 […]
કોરોના મહામારીના કારણે ઇન્ડિયન પ્રીમિયર લિગની 14મી સીઝન પર બ્રેક લાગ્યો છે. દુનિયાની સૌથી જાણીતી ટી20 લીગની 14 મી સીઝનની 31 મેચ રમાવાની બાકી છે. આ મેચ ક્યારથી શરૂ થશે, બીસીસીઆઇએ તેના પર હજુ સુધી પરદો હટાવ્યો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર 29 મેના બીસીસીઆઇની યોજાનારી મહત્વની બેઠકમાં આઇપીએલ 14 ને ફરી શરૂ કરવાની તારીખની જાહેરાત […]
છેલ્લા કેટલાક દિવસથી હત્યા કેસમાં ફરાર ઓલમ્પિક મેડલ વિજેતા અને પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પહેલવાન સુશીલ કુમારની ધરપકડ કરી છે. જાણવા મળ્યા મુજબ સ્પેશિયલ સેલે સુશીલના સાથીની પણ ધરપકડ કરી છે. દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી સુશીલ કુમાર અને અજયની ધરપકડ કરવામાં આવી છે. બંને કાર છોડીને સ્કૂટી પર […]
ફ્લાઈંગ શીખના નામથી જાણીતા એથ્લેટ મિલ્ખા સિંહ પણ કોરોનાથી સંક્રમિત થતા તેમના ચાહકો અને પરિવારજનોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. મિલ્ખા સિંહે ગયા વર્ષે જ પોતાનો 91મો જન્મ દિવસ ઉજવ્યો હતો. તેમને ગઈકાલે રાતે 101 ડિગ્રી તાવ હતો. તેમનો ટેસ્ટ કરાવ્યા બાદ તેમને કોરોના થયો હોવાનુ બહાર આવ્યુ છે. હાલમાં તેઓ ઘરે જ ક્વોરેન્ટાઈન છે. […]
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ સોમવારે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે પોતાની 23 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમ 5 ટી20 અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમશે. તેની શરૂઆત 10 જુલાઈથી થશે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં 19 વર્ષીય ભારતીય મૂળનો લેગ બ્રેક બોલર તનવીર સંઘા પણ જગ્યા મેળવવામાં સફળ રહ્યો છે. તનવીર પહેલા ભારતીય […]
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી શકે છે. જાન્યુઆરીમાં બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. હવે આ સિરીઝ થવાની છે. હવે વનડે ઉપરાંત ત્રણ ટી -20 મેચની શ્રેણી પણ યોજાશે. આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં ન્યૂઝીલેન્ડમાં વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે. તૈયારીની દ્રષ્ટિએ આ […]
આખો દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. આ રોગચાળાએ ઘણા લોકોને તેમના પ્રિયજનો અલગ કર્યા. હવે ક્રિકેટની દુનિયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રાજેન્દ્રસિંહ જાડેજા કોરોનાથી જીવનની લડત હારી ગયો છે. તેમના મૃત્યુથી ભારતીય ક્રિકેટ જગત ચોંકી ઉઠ્યું છે. સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બોલર અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના રેફરી […]