Post Views: 9 હાથરસ મુદ્દે કોંગ્રેસની પ્રતિકાર રેલી પોલીસ પરમિશન ન મળી. કોંગ્રેસી કાર્યકરો એકઠા થયા. પોલીસે હાર્દિકની આવાસેથી અટકાયત કરી અમદાવાદ, ઉત્તર પ્રદેશના હાથરસની ઘટનાના પડઘા આખા દેશમાં જોવા મળી રહ્યા છે. વિપક્ષ આ મુદ્દે વિરોધ કરી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ ઘટનાના વિરોધમાં કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ […]