Post Views: 6 જય સ્વામિનારાયણ લંડન: વૈશ્વિક સ્તરે પણ સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મની સાથે-સાથે સામાજિક કાર્યમાં પણ ખૂબ જ મોટો યોગદાન રહ્યો છે. દેશ-વિદેશમાં સ્વામિનાયણ સંપ્રદાયની અનેક પ્રકારની સેવાઓની સુવાસ પ્રસરેલી છે. હાલમાં Oxford Universityના એક આર્ટીકલમાં લંડન સ્થિત વિશ્વ વિખ્યાત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રશંસા કરવામાં આવી છે. કોરોના દર્દીઓની સારવારમાં […]

Breaking News