ગુજરાતમાં હવે હની ટ્રેપના કિસ્સાઓ વધી રહ્યાં છે. યુવકોને માયાજાળમાં ફાસીને રૂપિયા પડાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બારડોલીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વેપારીએ વીડિયો કોલમાં કરેલી બિભત્સ હરકતોથી યુવતીએ તેને ફસાવવાનું શરૂ કર્યું. આખરે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બારડોલી નગરના એક વેપારીના મોબાઈલ પર 13 […]