બોલીવુડ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી, જેમણે કાશ્મીરી પંડિતો પર અત્યાચારની પીડા ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ દ્વારા બધાની સામે લાવી, તેઓ હંમેશા તેમના સ્પષ્ટ વક્તવ્ય માટે જાણીતા છે. આજે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે. વિવેક અગ્નિહોત્રીએ તો રાહુલ ગાંધીને મૂર્ખ કહ્યા છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું છે કે ઈડિયટ રાહુલ ગાંધી એવા […]
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ અને આપ સક્રિય બની ગયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાનું જૂનું સંગઠન ભંગ કરીને નવું માળખું જાહેર કરી દીધું છે. બીજી બાજુ દિલ્હીના સીએમ કેજરીવાલ મહેસાણામાં રોડ શોમાં લોકોનો અદ્દભુત પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં આપ સક્રિય બની ગયું છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા જ જનતાને આકર્ષવા […]
કોંગ્રેસને હરિયાણામાં જોરદાર ઝટકો લાગ્યો છે. તેમના વરિષ્ઠ નેતા અજય માકન રાજ્યસભાની ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ પહેલા જીતનુ એલાન કરી દીધુ હતુ, પરંતુ મોડી રાત સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામાના કારણે સમીકરણ એવા બગડ્યા કે નિર્દળીય કાર્તિકેય શર્મા રાજ્યસભા પહોંચી ગયા. પૂર્વ કેન્દ્રીય મંત્રી વિનોદ શર્માના પુત્ર અને મીડિયા કારોબારી કાર્તિકેય શર્માને ભાજપ […]