Post Views: 6 જમ્મુ કાશ્મીર –  ગુરુવારે સવારે જમ્મુના નગરોટામાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને ઠાર કર્યા. ચારે આતંકીઓ પાકિસ્તાનના હતા અને ટ્રકમાં દારૂગોળો લઇને જમ્મુથી શ્રીનગર જઇ રહ્યા હતા. સુરક્ષા દળોએ તેને નાગરોટા ખાતેના ટોલ પ્લાઝા પર રોક્યા હતા અને તેને શરેન્ડર કરવા કહ્યું હતું. સામેથી યોગ્ય પ્રતિઉત્તર ન […]

Breaking News