જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો આતંક ચરમસીમા પર પહોંચી ગયો છે. આજે પણ જમ્મુ કાશ્મીરમાં એક માસુમને મોતને ભેટવું પડ્યું. અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓથી દહેશતનો માહોલ છે. આતંકીઓ સતત હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. આજે પણ ટાર્ગેટ કિલિંગની એક ઘટનામાં આતંકીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં બેંક મેનેજર વિજયકુમારનું મોત નિપજ્યું છે. […]