Sat. Oct 5th, 2024

અભિનેત્રી પાયલ રોહતગીને ગ્રામ્ય કોર્ટેએ જામીન આપ્યા

બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીને ગ્રામ્ય કોર્ટે જામીન આપ્યા હતા. પાયલ રોહતગીને સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટીપ્પણી નહીં કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. ચાર્જશીટ તૈયાર ન થાય ત્યાં સુધી મહિનામાં એકવાર પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધાવી પડશે.

Related Post

Verified by MonsterInsights