Fri. Oct 11th, 2024

અમદાવાદમાં ખોખરા પોલિસ પરિવારે રાસગરબાનુ આયોજન કયુઁ

ચિંતન શર્મા,અમદાવાદ: ખોખરા પોલિસ પરિવારે રાસગરબા નુ આયોજન કયુઁ હતું.નાગરિકોની સુરક્ષા અને સલામતી મા સતત ૨૪ કલાક વ્યસ્ત રહેતા પોલિસ પરિવારો એ રાસગરબા રમી ને તણાવમુકત થવા નો એક  પ્રયાસ કયોઁ હતો.નવરાત્રી નવે દિવસ ચુસ્ત બંદોબસ્ત મા વ્યસ્ત રહેલ ખોખરા પોલિસ પરિવાર માટે વિશેષ રાસગરબા નું આયોજન કરેલ હતું.

 

પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિત તેમજ મહિલા પોલિસ સબ ઈન્સપેકટર આર એન ચુડાસમા સહિત ના પોલિસ જવાનો ગરબે ઘુમ્યા હતા.મણિનગર-ખોખરા પોલિસ સ્ટેશન ના માગઁ પર આવેલા રામકૃષ્ણ સેવા સમિતિ ના પાટીઁ પ્લોટ મા શુક્રવાર ના રોજ રાસગરબા નું આયોજન કયુઁ હતું

Related Post

Verified by MonsterInsights