અમદાવાદમાં પ્રેમીને મળવા ગયેલી મહિલાનો પતિએ કર્યો પીછો,પ્રેમી અને મહિલા કરી રહ્યા હતા આવું ને પહોચી ગયો પતિ પછી પતિએ પત્ની સાથે……..

797 Views

આજે રોજ રોજ પ્રેમના કિસ્સાઓ જોવા મળે છે.જેમાં પ્રેમી પોતાની પ્રેમિકા માટે પોતાની બધી પકારની હદોને પાર કરે છે.જેના માટે પોતાનું બધું જ ગુમાવી ચુકે છે.જેમાં પોતાના પરિવાર,પોતાના પૈસા તથા પોતાના સમાજમાં પણ પોતાનું નામ ખરાબ કરે છે.

લોકો પ્રેમ માટે ગણા ગુના પણ કરે છે.જયારે બીજી બાજુ ગણી મહિલાઓ પણ હોય છે,જે પ્રેમ માટે પોતાના પરિવારને છોડીને જાય છે.પતિ પત્ની જયારે કોઈ બીજાના પ્રેમમાં હોય છે ત્યારે એક બીજાને ખબર પડેતો એક બીજા સામે ઝગડા પણ કરતા હોય છે.ગણા કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ પણ થાય છે.

આવી જ એક ઘટના છે જેમાં પોતાની પત્ની પતિ સામે બહાનું કાઢીને પોતાના પ્રેમીને મળવા જતી હોય છે.અમદાવાદમાં રહેતા યુવક કે તેમના પરિવારમાં તેમની પત્ની  અને તેમને 2 દીકરી અને 1 દીકરો છે.તે પરિવાર એક ફ્લેટમાં રેહતા હતા.તેમના પતિને પોતાની પત્ની અંગે થોડી સંકા હતી.જેથી તેમના ઉપર ગણા દિવસથી નજર રાખતા હતા.

એક દિવસ તેમની પત્ની દવા લેવાના બહાને પોતાના પ્રેમીને મળવા ગઈ હતી.પરંતુ પતિને શંકા હોવાથી તે તેમની પાછળ પાછળ બાઈક પર પત્નિનો પીછો કર્યો હતો છે.પરંતુ તેમની પત્ની દવા લેવા ની પણ તેમના પ્રેમીને મળવા જાય છે,પત્નિ સિધ્ધિ વિનાયક મંદિર પાસેના ખુલ્લા પ્લોટમાં પ્રેમી સાથે ઉભેલી હતી.જે તેમના પતિ પોતાની નજરે જોઈ લે છે.

પતિ પ્રેમી સાથે તેમની પત્નીને ઝડપીલે છે.આમ જોઈ પ્રેમી ગુસ્સે થઇ ને તે પતિ અને તેમના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેમની પત્ની કહે છે,કે હું પણ યુવકને પ્રેમ કરૂ છું અને તામાંરાથી થાય તે કરી લેજો.

ત્યાર પછી તે પતિએ તેમના સસરાને ફોન કરીને જાણ કરી હતી.પતિના તેમના બહેન સાથે સાસરીયાંને સમજાવવા ગયા હતા.પરંતુ તે પણ સાસરીયાઓે ભેગા મળીને પતિએ માર માર્યો હતો.જેની સામે પત્ની અને પ્રેમી તથા સાસુ સસરા સામે પતિ પતિએ ત્યાની પોલીસ સમક્ષ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *