અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા ટ્રોમા સેન્ટરમાં ઓપરેશન થિયેટરની હાલત બિસ્માર છે. આ ઓપરેશન થિયેટરમાં, દર્દીને ઓપરેશન માટે રાખવામાં આવેલી જગ્યાએ અને ઓપરેશન થિયેટરની તમામ ગેલેરીઓમાં અને ડોક્ટર અને સિસ્ટર રૂમમાં પાણી ટપકતું હોય છે.

માત્ર એક જ સ્થળે જ નહીં પરંતુ ઓર્થોપેડિક, ઇએનટી તેમજ અન્ય ઓપરેશન થિયેટરોમાં પણ નર્સિંગ સ્ટાફ, ડોકટરો અને દર્દીઓની હાલત લીકેજ પાણીને કારણે કફોડી બની છે.


જ્યારે હોસ્પિટલ સત્તાધીશો પોતાની બેદરકારી છુપાવવા માટે તેના ટેકનિકલ કારણો દર્શાવીને બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જો કે ઓપરેશન થિયેટરમાં ઇન્ફેકશન ન લાગવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે . પરંતુ આવી જગ્યાઓ પર વરસાદી કે પછી એસીના પાણી દર્દી માટે કેટલા જોખમી બની શકે તે આ પ્રકારની અવ્યવસ્થા પરથી જ સ્પષ્ટ થાય છે. તેમજ આ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page