Sat. Oct 5th, 2024

અમદાવાદ: બાપુનગર મ્યુ. શાળામાં આમ આદમી પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યો

અમદાવાદ ના બાપુનગર વિસ્તારમાં આવેલ મ્યુ. શાળામાં આદમી પાર્ટી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ ઉત્તરઝોન પ્રમુખ શ્રી મનોજભાઈ દરજી, વોર્ડ પ્રમુખ શ્રી હરેશભાઇ પટેલ, એસ.સી. સેલ પ્રમુખ શ્રી ગોવિંદભાઇ મેવાડા, દીપકભાઈ દેસાઈ, હર્ષદભાઈ કંજ્વાળા, હર્ષભાઈ પરમાર, પ્રવિનચંદ્ર મકવાણા, અમિતભાઇ મહેતા, બ્રિજેશભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ ભાવસાર, તેમજ નવીનભાઈ જોગુ, કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા .

Related Post

Verified by MonsterInsights