અમરેલી: રાજુલાના ધારેશ્વર નજીક ચેક ડેમમાં ખાંભલીયા ગામના આહીર સમાજનાં બે યુવકો પાણીમાં ડૂબ્યા

129 Views

રાજુલા તાલુકાના ધારેશ્વર નજીક આવેલ ચેક ડેમમાં ખાંભલીયા ગામના આહીર સમાજનાં બે યુવકો પાણીમાં ડૂબ્યા….

ધારેશ્વર ગામ નજીક આવેલ ચેક ડેમ માં ગણેશ વિસર્જન કરવા ગયેલા બે યુવકો ડુબ્યા શોધખોળ હાથ ધરાઇ….

ઘટનાસ્થળે રાજુલા પોલીસ મામલતદાર સહિતના અધિકારીઓ પહોસ્યા….

શોધખોળ બાદ એક યુવક મળી આવેલ તેને સારવાર માટે રાજુલા ખાનગી હોસ્પિટલ ખાતે લાઈજવાયા…

હજુ એક યુવક લાપતા….

શોધખોળ માટે રાજુલા જાફરાબાદ અને સાવરકુંલા તરવૈયા ની ટીમ બોલાવી હતી

 

રિપોર્ટર સંજયભાઈ ઇટાલિયા સાથે અસ્મિતબેન રાજુલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *