Sun. Oct 13th, 2024

આરાધના વિદ્યાલય ગ્રાઉન્ડ ફતેપુરા તા.નડિયાદ ખાતે શ્રી દેવુસિંહજી ચૌહાણ-કેન્દ્રીય રાજય મંત્રીશ્રી તથા મારો સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો

 

અમીત પટેલ અમદાવાદ

આરાધના વિદ્યાલય ગ્રાઉન્ડ, ફતેપુરા તા.નડિયાદ ખાતે શ્રી દેવુસિંહજી ચૌહાણ-કેન્દ્રીય રાજય મંત્રીશ્રી તથા મારો સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું….

તથા ₹ 3.51કરોડના ખર્ચે નિર્મિત થનારા નડિયાદ-ફતેપુરા-ચકલાસી રોડ તથા ફતેપુરા થી સલુણને જોડતા રસ્તાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું….

 

આ પ્રસંગે જિલ્લા મહામંત્રીશ્રી નટુભાઈ, શ્રી રંજનબેન વાઘેલા-પ્રમુખ નડિયાદ નગરપાલિકા,શ્રી સંજયભાઈ મહિડા-પ્રમુખ નડિયાદ તાલુકા પંચાયત, શ્રી ભારતસિંહ પરમાર-પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત, શ્રી સંગીતાબેન વાઘેલા-પ્રમુખ ચકલાસી નગરપાલિકા, શ્રીમતી કૈલાસબેન પરમાર-સરપંચ ફતેપુરા ગ્રામ પંચાયત, શ્રી મનનભાઈ રાવ- કારોબારી ચેરમેન નડિયાદ નગરપાલિકા, શ્રી રશ્મિનભાઈ પટેલ-કારોબારી ચેરમેન નડિયાદ તાલુકા પંચાયતનડિયાદ નગરપાલિકા તથા ચકલાસી નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, ફતેપુરા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગ્રામજનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….

Related Post

Verified by MonsterInsights