Sat. Dec 14th, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ શનિવારથી ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ ત્રણ દિવસ દરમિયાન અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમજ, સોમવારે અમદાવાદમાં કર્ફ્યુમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે, મંગલા આરતી કરવામાં કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 જુલાઈના રોજ બોપલ, વેજલપુરમાં વિકાસકર્તાઓનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે, જ્યારે સાણંદ એપીએમસીમાં 40 કરોડ વિકાસકર્તાઓનું લોકાર્પણ પણ કરશે.

એક જ મહિનામાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. અમિત શાહ શનિવારે રાત્રે ગુજરાત પહોંચશે

Related Post

Verified by MonsterInsights