રાજ્ય સરકાર કોરોના ત્રીજા તરંગ સામે રક્ષણ માટે કમર કસી છે. આ મામલે 20 આઈએએસ અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિજય નેહરાને સ્ટેટ કમાન્ડ કંટ્રોલ રૂમનો હવાલો સોંપાયો છે. વિજય નેહરા રાજ્યની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અને બેડની વ્યવસ્થા પર નજર રાખશે. Post Views: 755 Post navigation અમદાવાદમાં મોડી સાંજે વરસાદના કારણે ત્રણ ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરવામાં આવીહવામાન વિભાગે આગાહી કરી, આ શહેરોમાં આજે વરસાદ પડી શકે છે