Mon. Oct 7th, 2024

ગુજરાતના આઠ શહેરો વચ્ચે આંતરરાજ્ય ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થઈ શકશે

ગુજરાતના આઠ શહેરો વચ્ચે આંતરરાજ્ય ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. પ્રસ્તાવને મંજૂરી મળતા બે મહિનામાં ફ્લાઇટ શરૂ થઈ શકશે. અમદાવાદ-ભુજ-રાજકોટ, અમદાવાદ-કેશોદ માર્ગનો સમાવેશ કરવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights