Wed. Sep 11th, 2024

જામનગર : કેમ લોકો થયા નારાજ?, રસીકરણ સેન્ટર પર લોકોનો હોબાળો

જામનગર : કોરોનામાં રસીકરણ એકમાત્ર ઉપાય છે અને લોકોમાં કોરોનાની રસી લેવા અંગે જાગૃતિ આવી છે. પરંતુ રસીકરણ કેન્દ્રમાં અવ્યવસ્થાને કારણે લોકોને પરેશાની ઉઠાવવી પડી રહી છે. આવું જ કંઇક જામનગર શહેરમાં બન્યું છે.


અહીં રસીકરણ કેન્દ્રમાં પર અવ્યવસ્થાથી લોકો પરેશાન થયા હતા. મયુરનગર ટાઉનશીપમાં શાળામાં ચાલતા રસીકરણ કેન્દ્રમાં લોકોએ હોબાળો કર્યો હતો. આ રસીકરણ કેન્દ્રમાં મોડે સુધી યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકો પરેશાન થયા હતા અને, ઓનલાઈન નોંધણી કરનારા લોકોને જ રસી આપવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights