અનીલ નિસરતા ઝાલોદ:ઝાલોદ નગરપાલિકા ગેટની બહાર ખુલ્લી ગટરો  જોવા મળી  જે કેટલાય  સમય થી ખુલ્લી જોવા મળી રહી છે .

જેથી આજુ બાજુ વાળા વિસ્તારો ના લોકોને આ ખુલ્લી ગટરો થી બીમારીનો  ભય ખાસ બની રહે છે.

જે તંત્ર દ્વારા ખાસ નોધનિય  બાબત છે અને આ કામગીરી નગરપાલિકા એ હાથ લેવી જોઈએ

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page