Fri. Oct 4th, 2024

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પ્રેમ સબંધ યુવકને મલ્યું મોત: યુવતીના પિતા અને ભાઈએ મળીને યુવકને ઉતાર્યો મોતને ઘાટ.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના    સાગડાપાડાના રહેનાર શિવાનીબેન ચરપોટ નામની યુવતિએ મારગાળા ગામના રહેનાર સંજયભાઈ બારિયાને મેસજ  કરીને  સાંજના 6 વાગેના અરસામાં  મળવા બોલાવ્યા હતાં.સંજય તેના કુટુંબી ભાઈ મેહુલને લઈને મળવા ગયો હતો.ત્યાં થોડી વાર વાતચીત કર્યાં પછી યુવક યુવતિને તેના ઘરે મુકવા ગયો હતો ત્યાં વચ્ચેજ યુવતિના ભાઈ અને પિતાએ મળીને યુવકને લાકડીના ફટકા મારીને મોતને ઘાટ ઉતાર્યા હતો.  ત્યાર બાદ યુવતીના પિતા અને મારી જીવલેણ ઇજાઓ પહોંચાડતા એક યુવાનને દાહોદ ખાતે  સારવાર દરમિયાન મોત નિપજતા યુવતીના ભાઈ અને પિતા સામે યુવકના કુટુંબ જનોએ સુખસર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights