દિલ્હીના ફેમસ રેસ્ટોરન્ટમાં ડોસા ખાવા ગયો યુવક,સાંભળમાંથી નીકળી ખતરનાક ચમકતી ચીજ,યુવક થઇ ગયો હેરાન…

96 Views

ભારતમાં કેટલાક સમયથી કોરોના વાયરસ ચાલી રહ્યો છે.દેશમાં આ ચાલી રહેલા કોરોનાને કારણે સમગ્ર દેશ લોકડાઉન પ્રક્રિયામાં ચાલી રહ્યો છે.આ લોકડાઉનને કારણે દેશમાં ગણી સેવાઓ,મોલ,હોટલો વગેરે બંદ છે.આ કોરોનાનો રોગ ખુબજ જડપથી આગળ વધી રહ્યો છે.પરંતુ હવે અનલોકની પ્રક્રિયાથી ધીમે ધીમે આ લોકડાઉન દુર કરવામાં આવી રહ્યું છે.હજુ સુધી સંપૂર્ણ સુવિધાઓ ઉપરથી લોકડાઉન હટાવવામાં આવ્યું નથી.ભારતમાં હવે ગણા મોલ,નાની હોટલો વગેરે ખુલી ગઈ છે.લોકોની હલન ચલન હવે ધીમે ધીમે વધી રહી છે.

દેશની રાજધાની દિલ્હી પણ ઘણા મહિનાઓથી બંધ હોટલો ખોલી રહી છે.હવે જો આ હોટલો,રેસ્ટોરન્ટ ખુલી રહી છે,તો લોકો ત્યાં ખાવા પીવા માટે જવા લાગ્યા છે.આવીજ એક ગટના છે,જેમાં પોતાના મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં જમવા જાય છે.પરંતુ કઈ ક એવું બને છે,કે તે ચર્ચાનું પાત્ર બની ગયું છે.

દિલ્હીના કર્નોટ પ્લેસમાં એક વ્યક્તિ ગણા સપ્તાહ બાદ તેના મિત્ર સાથે ડોસા ખાવા ગયો હતો.ત્યાં તેમને પોતાને માટે ડોસાનો ઓડર આપ્યો.તે બંને વાતો કરતા હતા,અને તે ડોસા ખાતા હતા.આ ડોસા અડધાથી પણ વધારે ખાઈ ચુક્યા હતા.તેની સાથે જે સંભારની શાકભાજી હતી તેમાં કઈક અલગ એક વસ્તુ જોવા મળી હતી.આ જોયા પછી ત્યાં ખુબ મોટો હંગામો મચી ગયો હતો.આ સંભારની શાકભાજી સાથે એક મૃત ગરોળી મળી આવી હતી.જેની તસવીર સોસીયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

દિલ્હીના ચાંદની ચોકમાં રહેતા પંકજ અગ્રવાલ નામના વ્યક્તિએ ડોસા મંગાવ્યો હતો.બંને મિત્રો સાથે જમતા હતા અને અચાનક તેમની નજર સંભારની શાકભાજી પર પડી.જેમાં તેમને શાકભાજીમાં ચમકતી આંખો જોવા મળી હતી.તે ગરોળી સિવાય કંઇ નહોતી.ત્યારે આ ખાવા આવેલા વ્યક્તિએ રેસ્ટોરન્ટના માલિકને બોલાવ્યો અને તેને તેમાં શાકભાજીમાં પડેલી ગરોળી બતાવી.રેસ્ટોરન્ટના માલિક તરત જ આ કેસ માટે માફી માંગી હતી.પરંતુ પંકજે ત્યાં પોલીસ બોલાવી.

આ વ્યક્તિએ તરત જ તેના ફોનમાં તેનો વીડિયો બનાવ્યો.આ કેસ અંગે હજી સુધી કોઈ કેસ નોંધાયેલ નથી પરંતુ પોલીસે રેસ્ટોરન્ટમાં બનેલા સંભારની તપાસ કરવાનું કહ્યું છે.જાણવા મળેલા સમાચાર અનુસાર,પોલીસ ત્યાંના સીસીટીવી ફૂટેજ અને સ્ટાફની પણ પૂછપરછ કરશે અને આગળની કાર્યવાહી કરશે. પરંતુ કોરોના કટોકટીમાં આવી બેદરકારીથી,તે સ્પષ્ટ થઈ ગયું કે બહારથી ખાવાનું હજી પણ ખૂબ જોખમી છે.જે આપણા માટે ખુબ ક હાની કારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *