Wed. Sep 11th, 2024

દિલ્હી : ડ્રગ્સ કેસના આરોપી સાહિદ કાસમ સુમરાને દુબઈથી આવતાની સાથે જ ગુજરાત ATSએ દિલ્હી એરપોર્ટથી પકડી પાડ્યો

દિલ્હી : નાર્કોટિક્સના કેસમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત ATSએ નાર્કોટિક્સના ગુનામાં આરોપી સાહિદ કાસમ સુમરાને દુબઈથી આવતાની સાથે જ દિલ્હી એરપોર્ટથી પકડી પાડ્યો છે.


કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા ગુજરાત ATSએ 175 કરોડનાં હેરોઇન ના કેસમાં આ કેસના મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને ઝડપી પડ્યો છે.

Related Post

Verified by MonsterInsights