ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. આગામી મહિનાની પહેલી જુલાઈથી પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. પહેલી જુલાઈના રોજ પ્રથમ પેપર લેવામાં આવશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. આગામી મહિનાની પહેલી જુલાઈથી પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. પહેલી જુલાઈના રોજ પ્રથમ પેપર લેવામાં આવશે.
વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો સમય બપોર 2.30 થી સાંજે 6 વાગ્યાનો રહેશે અને પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાનનું રહશે. જ્યારે સામાન્ય પ્રવાહનું પ્રથમ પેપર નામાના મૂળ તત્વોનું રહેશે. સામાન્ય પ્રવાહમાં આર્ટસની પરીક્ષા સવારે 10 થી બપોરના 1.15 વાગે લેવામાં આવશે. જ્યારે કોમર્સની પરીક્ષા બપોરે 2.30 થી સાંજે 5.45 વાગ્યાનો રહેશે.