પૂરમાં પુસ્તકો સામે જોઈને રડતી હતી યુવતી,સોનું સુદે કર્યું એવું ગજબનું કામ કે લોકો તમે પણ કહેશો વાહ…

71 Views

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા કોરોના કાળમાં લોકો ભય ભીત થયા છે.કોરોના કાળને કારણે ગણા લોકો પોતાની નોકરી ગુમાવી ચુક્યા છે.લોકો અનેક મુસીબત નો સામનો કરી રહ્યા છે.કોરોનાના કારણે અમુક પરિવારે પોતાના ગણા ખરા સભ્યોને ગુમાવી દીધા છે.એટલે કે કોરોના ગ્રસ્ત લોકોનું મૃત્યુ થયું છે.આ ચાલી રહેલી મુશ્કેલ પરીસ્થીમાં દેશના ગણા લોકો માનવીની મદતે આગળ આવ્યા છે.ગણા લોકોએ કોરોના જંગ સામે લડવા માટે આગળ પડી રહ્યા છે.

તેવુજ એક નામ છે,અભિનેતા સોનુ સૂદ.ગણી ફિલ્મ માં કામ કરી ચુકેલા અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ માટે આગળ આવ્યો છે.જયારે દેશમાં લોક ડાઉન ચાલતું હતું ત્ય્રારે દેશમાં પરિવહન સેવા બંદ હતી.જયારે લોકોને પોતાના વતન એટલે કે ઘરે જવા માટે કોઈ જ પ્રકારની સુવિધા ન હતી. ત્યારે અભિનેતા સોનુ સૂદ પોતે ફસાયેલા લોકોને પોતાના ઘરે પરત મોકલવામાં બસ ચાલુ કરી હતી.અને તેમને પોતાના ઘરે પાછા મોકલી આપ્યા હતા.

સોનુ સૂદ લોકડાઉનમાં લોકોને એટલી મદદ કરી કે લોકોએ તેમને લોકડાઉનનો સુપરહીરો કહેવાનું શરૂ કર્યું.ઘણા લોકોને ઘરે મોકલ્યા,આ વખતે તેણે એક આદિવાસી યુવતીને મદદ કરી છે.ટ્વિટર પર શેર કરેલા એક વીડિયો જોઇને તેણે આદિવાસી યુવતીને નવું ઘર બનાવવાનું વચન આપ્યું છે.જેમાં છત્તીસગઢના બીજપુર જિલ્લાનો એક વિસ્તાર છે.અંજલિ કુડિયામ અહીંના કોમલા ગામમાં રહે છે.12 માં પાસ અને હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી.

પરંતુ તે એક વાયરલ થયેલા વિડીયોમાં રડતી હતી.વરસાદના પૂરના કારણે પોતાના ઘર આ પૂરનું પાણી ભરાતા.ઘરને અને સામાનને નુકશાન થાય છે.જેમાં તેના તેના પુસ્તકો જોઈ રડતી હતી.આ વીડિયો જોયા પછી સોનુએ કહ્યું છે કે તે તેને એક નવું ઘર અને પુસ્તકો મળશે.ટ્વિટર કરતા કહ્યું કે અંજલિનું ઘર પૂરમાં લગભગ 15-16 ઓગસ્ટ મધ્યવર્તી રાત્રે વિનાશ પામ્યું હતું.

પરંતુ વાંસની બનેલી ટોપલીમાં રાખેલી તેની પલાળેલી પુસ્તકો જોઇને આ આદિવાસી યુવતીની આંખોમાં આંસુ હતા.આ પ્રથમ વખત મેં કોઈ આદિવાસી યુવતીમાં આવું પુસ્તક જોયું છે.સોનુએ કહ્યું- આંસુ લૂછી, બહેન,પુસ્તકો પણ નવી હશે અને ઘર પણ નવું હશે.સોનુ સૂદ કોરોના વાયરસ ફેલાયા બાદ લોકડાઉન દરમિયાન સોનુ સૂદે હજારો પરપ્રાંતિય મજૂરો અને કામદારોને તેમના ઘરે મોકલ્યા હતા.તેઓ સતત લોકોને મદદ પણ કરે છે.

સોનુ સૂદ પહેલાથી જ એક અભિનેતા તરીકે પ્રખ્યાત છે,પરંતુ કોરોના સંકટ પછી તે એક નવી ઓળખ બની ગયી છે.સોનુ સૂદે ‘પ્રવાસી રોજગાર’ નામનું પોર્ટલ પણ શરૂ કર્યું છે,જેના દ્વારા તે હજારો મજૂરોને મજૂરી પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે.તેમણે તેમના જન્મદિવસ પર ત્રણ લાખ લોકોને નોકરી આપવાનું વચન આપ્યું હતું.જેથી જે કોઈ તેમને લોકડાઉનનો સુપરહીરો કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *