દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં બલૈયા ક્રોસીંગથી બલૈયા જવાના હાઈવે માર્ગ પર આજે સાંજના 4.30 વાગેના અરસામાં ઇન્ડિકા ગાડીમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી તેમાં સવાર 3 વ્યક્તિઓ ઘટના પહેલા બહાર નીકળી જતા આબાદ બચાવ થવા પામ્યો. અને ગાડી પુરી બળીને ખાખ હોવાનું જાણવા મલ્યું છે.

ગાડી નં-જીજે 01. એચએલ-4699 નંબરની ગાડી છે. જેમાં  ગામ રૂપાખેડામાં આ ઘટનાની  ચર્ચાનું માહોલ બન્યું છે અને સમય સર વયક્તિઓનું  બહાર નિકળતા આબાદ બચાવ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page