ગુજરાત સરકાર આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે આદિવાસી દિનની ઉજવણીમાં આદિવાસી વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી ને આમંત્રણ ના આપતા વિવાદ છેડાયો છે.


દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ બાબતે જણાવ્યું હતું કે, સરકારના વિકાસ કામોની પોલ પ્રજા સામે ખુલ્લી ના પડે એટલા માટે થઈ મને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ મારૂ નહી પરંતુ આ વિસ્તારના સમગ્ર આદિવાસીઓનું અપમાન છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page