બનાસકાંઠામાં કતલખાને લઈ જવાતા પશુઓનો આબાદ બચાવ થયો છે. જેમાં જીવદયા પ્રેમીઓએ 15 જેટલા પશુઓનો બચાવ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પશુઓને કાંકરેજ તાલુકાની ઉંબરી નદી પર આવેલ કતલખાને લઈ જવાતા હતા.

હાલ શિહોરી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તેમજ પશુઓને કતલખાને લઈ જવામાં કોની સંડોવણી છે, તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page