બનાસકાંઠા જીલ્લા ના શક્તિપીઠ અંબાજી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંબાજીનગર નો અભ્યાસ વર્ગ યોજાયો…..

148 Views

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ અભ્યાસ વર્ગ જિલ્લા સમિતિ સદસ્ય અજય જોશી ની ઉપસ્થિતમાં યોજાયો હતો એને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અંબાજી ખાતે અભ્યાસ વર્ગનું આયોજન કરાયું હતું અને વિવધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી અંબાજી નગર મંત્રી સહિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની વિવિધ જવાબદારીઓ આજે સોંપવામાં આવી હતી

અંબાજી નગર મંત્રી તરીકે અંકિત ખારોલ ,સહનગર મંત્રી તરીકે નિકુંજ પટેલ સહિતની 17 જેટલી જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને વિવિધ કારોબારી સભ્યોને પણ અભ્યાસ વર્ગમાં જવાબદારી સોંપવામાં આવી હતી વધુમાં વિદ્યાર્થી હિતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સદેવ અગ્રેસર રહી છે અને વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરવા અજય ભાઈ જોષીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને આ અભ્યાસ વર્ગમાં સરકારી ગાઈડ લાઈન નું પણ પાલન કરવા માં આવ્યું હતું..

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *