બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી.. ચેરમેન પદે રેસાભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન પદે ગણપતભાઈ પુરોહિતની વરણી કરવામાં આવી હતી.
જેમાં જિલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે પાંથાવાડા માર્કેટયાર્ડના વેપારીઓ તેમજ ડિરેક્ટરોએ નવા ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.