વિશ્વનો સૌથી ઉંચા ઘોડા બિગ જોકનું મુત્યુ થયું છે. બેલ્ઝિયમના પોયનેટના સ્મોકી હોલો 20 વર્ષનો બિક જેક ફાર્મમાં રહેતો હતો. જેરી દિલ્બર્ટની પત્ની વેલિસિયાએ ફાર્મના માલિક માહિતી આપી હતી કે બે સપ્તાહ પહેલા દૂનિયાના સૌથી ઉંચા ઘોડાનું મુત્યુ થયું હતું પરંતુ મોત થવાનું કારણ જણાવ્યું ન હતું. બિગ જેકની વિદાયએ પરીવાર માટે દૂખદ ક્ષણો હોવાથી તેને યાદ રાખવા માંગતા નથી. દુનિયાનો સૌથી ઉંચા ઘોડાની ઉંચાઇ 6 ફૂટ અને 10 ઇંચ હતી. જયારે વજન 1136 કિલોગ્રામ હતું.
બિગ જેકને 2010 માં વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું હતું. ઘોડાના માલિક જેરી જેકને એક સાચો સુપરસ્ટાર માનવામાં આવતો હતો. બિગ જેકનો જન્મ નેબ્રાસ્કામાં થયો હતો અને જન્મ સમયે તેનું વજન 240 પાઉન્ડ એટલે કે (109 કિલોગ્રામ) હતું. જે બેલ્ઝિયમ ઘોડાઓ માં જોવા મળે છે તેના કરતા 45 કિલોગ્રામ વધુ હતું. તેણે કહ્યું કે તે નાનું સ્મારક બનાવીને બિગ જેકને યાદ રાખવા માંગે છે. જેક સ્વભાવમાં ખૂબ શાંત હતો. જેકના જવાથી જીવનમાં ખૂબજ ખાલિપો લાગે છે પરંતુ સત્ય એ છે કે તે આ દુનિયામાં નથી.